એક કવીઝ શો માં
મને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે,
તમારી નજરમાં સૌથી ખતરનાક મહિલા કોણ છે?
કસમથી મેં 5 કરોડને ઠોકર મારી દીધી, પણ
તેનું નામ નહિ જણાવ્યું.
કારણ કે સાંજે મારે ઘરે પણ જવાનું હતું.
😅😝😂😜🤣🤪

એક મહિલા વકીલ પાસે જઈને બોલી,
મારે મારા પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે.
વકીલ : હમણાં 8 મહિના પહેલા
તો તમે છૂટાછેડા લીધા હતા.
હવે ફરી તેમની સાથે જ લગ્ન કેમ કરવા છે?
મહિલા : હકીકતમાં છૂટાછેડા પછી
તે ઘણા વધુ ખુશ દેખાઈ રહ્યા છે,
અને હું તે સહન કરી શકતી નથી.
વકીલ બેભાન.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)