બાબા : બહેન રોટલી આપોને
બાબા ભૂખ્યા છે.
અંદરથી અવાજ આવ્યો :
તારી બહેન બેંકમાં ગઈ છે,
આજે તારા જીજા પણ ભૂખ્યા છે.
😅😝😂😜🤣🤪
છગન : શું
તેં ક્યારેય ભૂતનો સામનો કર્યો છે?
મગન : ના,
મેં ધણા પ્રયત્નો કર્યા કે
ભૂતનો સામનો ના થાય,
પણ
આજે હું તારાથી બચી જ ન શક્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)