પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે
આંગણામાં આવી પત્ની કહે –
“મોટી રૂપા” સાથે છે ને.?
પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણ
વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે
“મોટી રૂપા” નામે પત્ની શું કહે છે?
અને એ જાત જાતના વિચાર કર્યા કરે.
એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અને
એને દીવાલ પર ચડી જોઈ લીઘું.
મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.
😜😅😝😂🤪🤣
પત્ની : એવો કયો કાયદો છે કે
મારે જ તમને રોજ રસોઈ કરીને
જમાડવા?
પતિ : ગાંડી, દુનિયાનો નિયમ છે કે
કેદીને સરકાર જ જમાડે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)