પતિ ફેસબુક પર
પોતાની પાડોસણના ફોટાને
ઝૂમ કરીને જોઈ રહ્યો હતો.
એટલામાં તેની પત્ની
પાછળથી આવી અને બોલી,
રહેવા દો,
તે આનાથી વધારે નજીક નહિ આવે.
😜😅😝😂🤪🤣

કુંવારા ને ભાગી ને લગન
કરવા છે!
જેના લગન થઇ ગયા છે
એનેય ભાગવા નું મન થાય છે!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)