વાળંદની દુકાનમાં એનો દીકરો
આવ્યો હતો.
ગ્રાહક વધ્યા એટલે દીકરાએ
પૂછ્યું : હું હજામત કરતો થાઉં ?
ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?
જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય,
તને !
😜😅😝😂🤪🤣

એક ગ્રાહકે વાળંદને કહ્યું :
મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,
તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસા
લેવા જોઈએ.
ઊલટું,
તમારા વાળ કાપવાના મારે વધારે પૈસા
લેવા જોઈએ,
તમારા માથા પરના વાળ શોધવામાં મને
કેટલી સખત મહેનત પડે છે !! વાળંદે કહ્યું.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)