બ્યુટી પાર્લર નો ખર્ચો કેમ પોષાત ???😅😝😂😜😂😜

આ બન્ને કામ કરવા મુશ્કેલ છે..!!!

1: પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા..
2: બીજાના ખીસ્સા માંથી રૂપિયા કાઢી
પોતાના ખિસ્સામાં જમા કરવા…

જે પહેલામાં સફળ થાય તેનેટીચર કહે છે…..
જે બીજામાં સફળ થાય તેનેબિઝનેસમેન કહે છે.
અને
જે બન્ને માં સફળ થાય તે, પત્ની…!!!!
😅😝😂😜😂😜

આ તો ભગવાન નો આભાર માનો કે
પુરુષો જન્મ થી સુંદર જ હોય છે.

નહિતર….

આ જમાનામાં બે-બે જણા નો
બ્યુટી પાર્લર નો ખર્ચો કેમ પોષાત ???
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)