ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!!😝😂🤣😅🤪😜

પિતા(ગુસ્સે થઈને): કાલે રાત્રે તું ક્યાં હતો ?

પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.

પિતા : ભલે,
પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે
કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !
😝😂🤣😅🤪😜

છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છે
એ તને ખબર છે ?

મગન : ના, શું તફાવત છે ?

છગન : છોકરીઓને જ્યાં સુધી યોગ્ય છોકરો
ના મળે ત્યાં સુધી ચિંતા રહે છે,
જ્યારે છોકરાઓને યોગ્ય છોકરી ના મળે
ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!!
😝😂🤣😅🤪😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)