વકીલ : છૂટાછેડા કરવાના રૂ.10,000 થશે.
પતિ : પાગલ તો નથી થઇ ગયા ને ?
શાદી કરવાના તો માત્ર રૂ.100 જ થયેલા
અને હવે છૂટાછેડાના રૂ.10,000?
વકીલ : જોયું ?
સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?
😅😂🤪😜🤣

નટુ : લોકો કહે છે કે
વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે
લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.
ગટુ : એટલે તો હું એવી છોકરી
શોધું છું જે પૈસાદાર હોય !
🤤🤤🤤
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)