એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪

પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથી
સિગારેટ, ગુટખા અને
યુવતીઓના ફોન નંબર નીકળ્યા.
પિતાએ દીકરાની ખૂબ ધોલાઈ કરી
અને પૂછ્યું આ બધું ક્યારથી ચાલે છે?
ત્યારે મમ્મીએ આવીને કહ્યું : તેને બોલવા તો દો.
દીકરો : પપ્પા, તમે મારી ધોલાઈ કેમ કરી રહ્યા છો,
આ તો તમારું જ જેકેટ છે,
હું ભૂલથી પહેરી ગયો હતો.
પછી પિતાની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

પપ્પુએ પાડોશી છોકરીને કહ્યું : હું તને પ્રેમ કરું છું.
તું પણ મને આવું કહે ને.
છોકરી : હું અત્યારે જ તારા પપ્પાને જઈને કહું છું.
પપ્પુ : અરે પાગલ આવું પપ્પા ના કહેતી,
એ તો પહેલેથી પરણેલા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)