પોલીસની ભરતીમાં મંત્રીજીની સાળીએ ભાગ લીધો.
1600 મીટરની રેસ સાડા છ મિનિટમાં પુરી કરી.
મંત્રીજીની સાળી હોઈ નિરીક્ષણ વાળાએ ધીમે રહીને
છ મિનિટ કરી આપ્યુ, કેમ કે મંત્રીજીની સાળી હતી.
પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુ
ત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ ગયું
I.G ગોથે ચડ્યા અને બોલ્યા, આ કોણ છે
જે દોઢ મિનિટમાં દોડી ગઈ??? 😳😳😎
કોઈએ કીધુ સાહેબ આ મંત્રીજીની સાળી છે.
અલ્યા એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડનું તો ધ્યાન રાખવું તુ,
વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે
😅😝😂😜🤣🤪
રહી જિંદગી તો મિલેંગે દોબારા
એવું તો લખ્યું હોય ગાડી પાછળ પણ ,
આજ એક ગાડી પાછળ લખ્યુ’તુ કે
રહી ગાડી તો મિલેંગે દોબારા
મેં પૂછ્યુ આવું કેમ ???
તો મને ક્યે હપ્તે લીધી છે ,
ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)