કાલે… સાંજે… જમવા બેઠો… પત્નીને કહ્યું
“જાડી રોટલી બનાવ…”
બવ ગુસ્સે😡થઈ ગઈ…🤔 માંડ માંડ
સમજાવી… કે…
એમ કહેવા માગું છું… કે…
થોડી “જાડી રોટલી” બનાવ…😎
ત્યારે માંડ શાંત થઈ…😥😏
😅😝😂😜🤣🤪
મનોચિકિત્સકો કહે છે…
પોતા માટે સમય કાઢો !
મારી પત્નીએ કીધું …
એકલા પોતા માટે શું કામ ?
વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો…
જીવનમાં શાંતિ આપોઆપ આવશે
😉🤪🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)