કવિ બચી ગયાનો હરખ વ્યકત કરે છે…😅😝😂😜😂😜

છોકરી – પ્રેમ ખરેખર છે શું ? કોને કહેવાય પ્રેમ ??
છોકરો – તારી અને મારી વચ્ચે પ્રેમ નું બંધન
એટલું જ છે કે,
જેટલું રેતી અને સિમેન્ટ ની વચ્ચે પાણી નું હોઈ છે.
જેમ કે હું સિમેન્ટ છું અને તું રેતી છે, અને
આપણો પ્રેમ એ પાણી છે.
જો સિમેન્ટ અને રેતી ને મિક્સ કરો
તો એ મજબુત નહિ બને પણ,
જો એમાં પાણી ઉમેરી દઈશું તો એને
દુનિયા ની કોઈ તાકાત છુટા નહિ પાડી શકે,
બસ એવું જ આપણુ છે…
છોકરી – નવરીના… તૂ કડીયા કામ કરશ ને ??
😅😝😂😜😂😜

મારી પાસે તો… તારી યાદો છે…

ઉપાધિ તો તેને છે
જેની પાસે તું આખે આખી છે,

કવિ બચી ગયાનો હરખ વ્યકત કરે છે…
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)