ઓહો હો…😅
આ જ ભાભીજી છે એમ?😳
મને એમ કે
તે દીવસે રેસ્ટોરન્ટમાં હતા એ હશે😜
પણ આમના કરતા તો એ સરસ હતા હોં..!
આ કોમેન્ટ #couplechallenge ના
ફોટા માં કરો ને પછી જાદુ જુઓ
😅😝😂😜😂😜
તું છોડી ગઈ… એટલે હું રડ્યો
તારા લગન થઈ ગયા..એટલે હું રડ્યો…
પછી મે જે તારુ CoupleChallenge જોયું
Boss બે યાર હું ખુબ હસ્યો
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)