તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅😝😂😜🤣🤪

બાળક : મમ્મી હું કેવી રીતે પેદા થઇ ?
માં : મેં એક બોક્સમાં મીઠાઈ મુકીને રાખી
દીધી હતી,
થોડા દિવસ પછી તેમાંથી મને તું મળી,
બાળકે બસ આવી રીતે જ કર્યું.
થોડા દિવસો પછી જયારે તેણે જઈને જોયું તો
તેમાં એક વંદો હતો.
બાળક : મન તો થાય છે કે
તને અત્યારે ચપ્પલથી મારીદઉં,
પણ શું કરું? સંતાન છે તું મારું…
😅😝😂😜🤣🤪

નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહાર
ઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસે
લાઈટો ગોઠવતી હતી,
ત્યાં એના પપ્પા આવી ચડયા.
એમણે પૂછયું : બેટા, શું કરે છે?
તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)