એક હિપ્નોટીસ્ટે હાથમાં લટકી રહેલા
લોલક વડે સમગ્ર ઓડીયન્સને હિપ્નોટાઈઝ
કરી નાખ્યા હતા.
અચાનક એના હાથમાંથી લોલક પડી ગયું !
હિપ્નોટીસ્ટ બોલી ઉઠ્યો ‘શીટ !’ પછી
એ હોંલ સાફ કરતા પંદર દહાડા થયા !
😅😝😂😜🤣🤪
આપ…
હાં આપ…
આવારા કુત્તે
ગટર કે સુવર
નાલી કે કીડે
ગલી કે ગોબર
મલેરિયા કે મચ્છર
…સે દુર રહના !
વરના બીમાર પડ જાઓગે !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)