બંધ થઇ જશે !😅😝😂😜🤣🤪

અદનાન સામીના ઘરમાં ચોર આવ્યો.
ચોર ચોરી કરતો હતો ત્યાં અદનાન સામી જાગી ગયો.
એણે ચોરને પકડી લીધો અને
એને ગબડાવીને પોતે ઉપર બેસી ગયો.
પછી અદનાન સામીએ એના નોકરને બોલાવીને કીધું,
‘જાઓ, પુલીસ કો બુલાકર લાઓ.’
નોકર હજી બહાર જવા માટે ચંપલ શોધતો હતો.
ત્યાં ચોર બોલ્યો,
‘ભઈસા’બ ચપ્પલ મેરે લે જાઓ ! મગર જલદી જાઓ !’
😅😝😂😜🤣🤪

ડોક્ટર : ખાંસી કેમ છે ?

દરદી : એ તો બંધ થઇ ગઈ, પણ
શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.

ડોક્ટર : ચિંતા ના કરો, એ પણ
બંધ થઇ જશે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)