હવે એ ડાઘા વધુ સ્પષ્ટ દેખાય છે.😅😝😂😜🤣🤪

કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલો મગન
હોસ્પિટલમાં ઓપરેશન પછી ભાનમાં આવ્યો
અને બૂમ મારી,
મગન : ડોક્ટર મારા પગને શું થયું છે?
હું એને અડી નથી શકતો.
ડોક્ટર : મગન, જરાય ગભરાઈશ નહિ,
તારા પગને કશું થયું નથી.
મગન : તો હું એને અડી શું કામ નથી શકતો?
ડોકટર : કારણ કે તારા બંને હાથ કાપવા પડ્યા છે.
😅😝😂😜🤣🤪

દર્દી : મને મારી આંખોની સામે
ડાઘા દેખાય છે.
ડોક્ટર : શું નવા ચશ્માથી પણ
કોઈ ફાયદો ન થયો?
દર્દી : હા થયો ને,
હવે એ ડાઘા વધુ સ્પષ્ટ દેખાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)