ADVERTISEMENT
ADVERTISEMENT

એક ગરોળી તમારા કાનમાં ઘૂસી રહી છે,😅😝😂😜🤣🤪

પાડોશીનો ચીમ્પું એના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો.
એ જોઇને શર્માજીએ એને પૂછ્યું : ‘અલ્યા,
આ ખાડો શેનો ખોદે છે ?’
ચીમ્પું કહે : ‘મારી ગોલ્ડ ફીશ મારી ગઈ.
એને દાટવા માટે ખાડો ખોદ્યો છે.’
ખાડામાં એ માટી ભરવા લાગ્યો.
શર્માજી એ કીધું : ‘બેટા, તારી નાનકડી ગોલ્ડ ફીશ માટે
આ ખાડો બહુ મોટો ના કહેવાય ?’
તો ચીમ્પું પાવડા વડે છેલ્લી માટી નાંખતા બોલ્યો : ‘નાં રે !
કારણ કે, મારી ગોલ્ડ ફિશ તમારી બિલાડીના પેટમાં હતી !’
😅😝😂😜🤣🤪

ડોક્ટર : (સંતાને) જયારે તમને ખબર હતી કે
એક ગરોળી તમારા કાનમાં ઘૂસી રહી છે,
ત્યારે તમે એને ઘુસવા કેમ દીધી ?

સંતા : પહેલા કોક્રોચ અંદર ગયો હતો, તો
મને એમ કે ગરોળી એને પકડવા જઈ રહી છે !
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT