મને એ કહો કે, હું પાસ ક્યારે થઈશ ?’😅😝😂😜🤣🤪

પાંચમાં ધોરણના ક્લાસમાં એક ટીચરે અક્ષાંસ અને રેખાંશનો
પાઠ ભણાવ્યો, પૃથ્વીનો ગોળો બતાડીને, નકશા બતાડીને,
આડી ઊભી લીટીઓ પાડીને, એમણે વારંવાર સમજાવ્યું.
પછી છોકરાઓ કંઈ સમજયા છે કે નહીં એ જાણવા માટે
એમણે પૂછ્યું, ‘ચાલો, આજે બપોરની રિસેસમાં હું તમને
૨૩.૬ પૂર્વ રેખાંશ અને ૧૯.૫ ઉત્તર અક્ષાંસને છેદતી
રેખાઓમાંથી ૪૫ અંશે દિશામાં ૩૭.૫ મીટર દુર આવેલા સ્થળે
મારી સાથે નાસ્તો કરવા બોલવું… તો ત્યાં કોણ આવી શકશે ?

આખા ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.

થોડી વાર પછી છેલ્લી બેંચ પર બેઠેલો ટીનીયો બોલ્યો, ‘ટીચર,
લાગે છે કે આજે તમારે એકલા એકલા જ નાસ્તો કરવો પડશે !’
😅😝😂😜🤣🤪

જ્યોતીષીએ એક યુવાનનો હાથ જોઇને
કીધું : ‘બેટા, તું ખુબ ભણીશ.’

યુવાને કહ્યું : ‘હું તો છેલ્લા પાંચ વરસથી
બારમામાં ભણું છું !
મને એ કહો કે, હું પાસ ક્યારે થઈશ ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)