એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,😝😂🤣😜

પત્ની:- તમને ખબર છે સ્વર્ગમા
પતિ પત્ની ને સાથે નથી રહેવા દેતા?

પતિ:- અરે ગાંડી તેને તો સ્વર્ગ કહેવાય…
😝😂🤣😜

એક છોકરાએ એના મિત્ર ને કહ્યુ
“સ્કુલમાં મારુ રીઝલ્ટ જોઇને મને આવીને જણાવજે
પણ યાદ રાખજે મારા બાપા ત્યાં બેઠા હોય તો
હું એક માં ફેઈલ હઉ તો
“એક વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ” કહેજે,
બે માં ફેઈલ હઉ તો “બે વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ કહેજે “
એટલે હું સમજી જઈશ”
એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,
ઘરે છોકરાની સામે બાપા બેઠા હતા,
મિત્ર આવીને કહ્યું :
પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રીકૃષ્ણ”!!!
😝😂🤣😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)