મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.🤣😂🤣🤣

પત્નિ :તમે આપણાં લગ્ન ના થોડા વખત સુધી તો
રોજ વખાણ કરતા તા,
તુ મારી અંગુરી બાસુંદી ,
તુ મારી રસમલાઈ ,
તુ મારી બરફી ,
હવે કેમ વખાણ નથી કરતા…
પતિ : અરે ગાંડી દૂધ ની આઈટમ કેટલા દિવસ સારી રહે…
🤣😂🤣🤣

થોડુંક હસી લો…
પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.
પતિને એ જોઈને નવાઈ લાગી.
એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’
પત્નીઃ ‘તમે ચૂપ રહો,
મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.
મેં પાસવર્ડ તરીકે મારો ચહેરો જ મૂક્યો છે
અને હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.’
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)