ADVERTISEMENT
ADVERTISEMENT

હું જ વિષય છું…😃😃😂😎😂😃😃

સ્ત્રી કોઈથી ના ડરે,

એમને ડરાવવા માટે
તમારે બીજો જનમ લેવો પડે,

વંદો કે ગરોળી બની ને…
😃😃😂😎😂😃😃

ભીખો : ક્યાં છો ભાઈ,
કેમ ક્યાર નો ફોન નથી ઉપાડતો?

ભૂરો (ધીમા અવાજે) : લેક્ચર માં છું ….

ADVERTISEMENT
ADVERTISEMENT

ભીખો : શું વિષય છે???

ભૂરો : ઘર માં જ છું… અને હું જ વિષય છું…
😃😃😂😎😂😃😃

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)