મહેમાન આવ્યા હતા.🤣😂🤣🤣

છોકરો – આઈ લવ યૂ

છોકરી – પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ

છોકરો – ઠીક છે તો હુ જઉ છુ

છોકરી – ક્યા જાય છે

છોકરો – તારા બાપને કહેવા

છોકરી – નાલાયક… આઈ લવ યુ ટુ
🤣😂🤣🤣

મમ્મી: તુ હૈર કટીંગ કેમ નથી કર​વતો?
છોકરો: આ ફૈશન છે.​
મમ્મી: તારી મોટી બહેન ને જોવા
મહેમાન આવ્યા હતા.
મહેમાન નો ફોન આવ્યો કે
નાની છોકરી અમને ગમી ગઇ છે.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)