લાખો થીયરમ બની ચુક્યા છે…😅😝😂😜🤣🤪

બે વત્તા બે કેટલા થાય ?
એન્જિનિયરને પૂછો તો કહેશે : બાજુમાં
ઉમેરવાના છે કે ઉપર નીચે ?
ડોક્ટરને પૂછો તો કહેશે : લગભગ ચાર થવા જોઈએ.
પણ આપણે બીજો ઓપીનીયન લઇ લેવો જોઈએ.
લો, આ થોડા ટેસ્ટ કરાવી લોને !
રાજકારણીને પૂછો તો કહેશે :
પ્રજા સાથે છેતરપીંડી થઇ રહી છે, અમે બે વત્તા બે
ત્રણ થવા જોઈએ એની ઝુંબેશ ચલાવીશું !
ચાર્ટર્ડ એકાઉંટનોને પૂછો તો કહેશે : ‘બોલોને,
કેટલા કરવા છે ?’
😅😝😂😜🤣🤪

ગણિતનું મોટામાં મોટું રહસ્ય હજી,
રહસ્ય જ રહ્યું છે.
હજારો વરસો પસાર થઇ ગયા છે…
લાખો થીયરમ બની ચુક્યા છે…
અબજો દાખલા પુછાઈ ગયા છે…
પણ… દર વખતે ‘X’ નો
જવાબ અલગ અલગ જ આવે છે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)