છગન : છે ને… આ રહી.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?
તો તેનો અર્થ એ નથી કે
તેણે સાંભળ્યું નથી.
પણ તે તમને તમારા શબ્દો બદલવાની
એક તક આપી રહી હોય છે.
જો તમે બદલો તો ઠીક છે
નહીં તો તમારું આવી બનશે.
😅😝😂😜🤣🤪

પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથી
બીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?
છગન : છે ને… આ રહી.
પોલીસ : આ સાથે કોણ છે?
છગન : મારી પત્ની.
પોલીસ : આ તમારી પત્ની છે
એનો કોઈ પુરાવો છે તમારી પાસે?
છગન : સાહેબ, તમે જો એ પુરવાર કરી આપો કે
આ મારી પત્ની નથી,
તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)