પતિ સરખા જ દેખાતા હોય છે !😅😝😂😜🤣🤪

બંતા ઓફિસમાં આવ્યો ત્યારથી બહુ ખુશ દેખાતો હતો.

સંતાએ પૂછ્યું ‘ક્યાં બાત હૈ,
આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’

બંતા : ‘અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ
‘આઈ લવ યૂ’ કે મેસેજ આ રહે હૈ !

સંતા : ‘અચ્છા ? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ ?’

બંતા : ‘કુછ નહીં…
આજ મેં મેરી બીવી કા મોબાઈલ લાયા હું ના !’
😅😝😂😜🤣🤪

સંતા : (ડોક્ટરને) ડોક્ટરસાહેબ,
મને બહુ ગભરામણ અને બેચેની થઇ આવે છે…

ડોક્ટર : આવું ક્યારે થાય છે ?

સંતા : જયારે મારી બૈરી મને કહે છે કે
અંધારામાં બધા પતિ સરખા જ દેખાતા હોય છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)