ADVERTISEMENT
ADVERTISEMENT

હું તારા વગર નહીં જીવી શકુ…😅😝🤣😂🤪

પત્ની- તમારા મગજમાં તો ગોબર ભર્યું છે
ગોબર!!

પતિ- તો પછી આટલા વખતથી કેમ
મારું માથું ખાય છે!
😅😝🤣😂🤪

પતિએ પત્નીને વોટ્સઅપ કર્યું
પતિ- Hi, શું કરે છે તું?
પત્ની- I’m dying
પતિ (મનમાં ખુશ થઇને)- શું કામ ડાર્લિંગ,
હું તારા વગર નહીં જીવી શકુ…
આવું ના કર…
પત્ની- હોશિયારી ના માર,
વાળને ડાયિંગ કરું છું બસ.
😅😝🤣😂🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT