હિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,🤣😂🤣🤣

બંતા: તારી આંખ કેમ સોજાયેલી છે?
સંતા: હુ કાલે મારી પત્નીના જન્મદિવાસ પર કેક લાવ્યો હતો.
બંતા: તો એને આંખ સોજાવાથી શું સંબંધ?
સંતા: મારી પત્નીનું નામ તપસ્યા છે,
પણ કેકવાળા એ તેના પર ભૂલથી લખી દિધુ
હેપી બર્થ ડે સમાસ્યા…
🤣😂🤣🤣

પપ્પુ એ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું.
તેના મિત્ર એ કહ્યુ:
અરે તું તો બહુ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,
તો પછી છોકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?
સોલિડ જવાબ:
પપ્પુ: દેશભક્ત છુ, ત્યારે જ તો રાખ્યું છે નામ…
જેથી આખી દુનિયા ને ખબર પડે કે
હિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,
જે પાકિસ્તાનનો બાપ છે…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)