ADVERTISEMENT
ADVERTISEMENT

“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,🤣😂🤣🤣

પપ્પુ એક મોટી કંપનીમા ઈન્ટરવ્યુ આપવા ગયો.
બોસ: Congratulations, તમે સિલેક્ટ થયા છો.
તમારી પહેલા વર્ષનો પગાર 5 લાખ/વર્ષ રહેશે.
અને અવતા વર્ષ થી તમારો પગાર 10 લાખ/વર્ષ કરી દેશુ.
આ સંભાળી પપ્પુ ઊઠીને જાવા લગ્યો…
બોસ: શુ થયુ?
પપ્પુ: તો હુ આવતા વરસે જ આવિશ.
🤣😂🤣🤣

ગામડાના એક છોકરા એ ફેસબુક પર સ્ટેટસ નાખ્યું.
“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,
નહિતર દરેક ગલી મા 1-1 તાજમહાલ હોત…”
એના પર તેની પડોશીએ કોમેન્ટ કરી :
“પહેલા ઘરમા સંડાસ બનવી લે ભિખારી,
સાવરે-સવારે લોટો લાય મોટા મારા ઘર સમેથી નીકડે છે.
અને તાજમહેલ બનવશે ફેંકુ…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT