મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીને
વાત કરતા હતા.

પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્ની
ગાવાનું જાણે છે પણ ગાતી નથી.

બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,
મારી પત્ની તો ગાવાનું જાણતી નથી
તો પણ ગાયા જ કરે છે.
😅😝😂😜🤣🤪

પતિ તેના મિત્રને : લગ્ન પહેલા
હું જ્યાં પણ જતો હતો મારી પત્ની
બધે જ મારી સાથે આવતી હતી.

મિત્ર : અરે વાહ! અને હવે?

પતિ : હવે એ
જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)