ડોક્ટરઃ ચિંતા ના કરો, દાવા આપુ છુ.🤣😂🤣🤣

પત્ની : મારા જુના કપડા દાન કરી દઉ?
પતિઃ ફેંકી દે, શું દાન કરવા એને?
પત્ની : અરે! દુનિયા માં બિચારી કેટલીયે
ગરીબ અને ભુખી-તરસી મહિલાઓ છે.
બિચારી કોઈ પણ પહેરી લેશે.
પતિ : આરે, તારા માપના કપડા જેને અવશે,
તે ભુખી-તરસી થોડી હસે…
પત્ની વેલણ લઈને પાછળ પડી…
પતિ ઘર થી ફરાર છે…
🤣😂🤣🤣

ડોક્ટરઃ કેવુ લાગે છે?
દર્દી : તમારી દવા લીધા પછી સારું છે.
તાવ તો જતો રહ્યો, પણ જીવ ગભરાયા કરે છે.
ડોક્ટરઃ ચિંતા ના કરો, દાવા આપુ છુ.
એ પણ જાતો રહેશે…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)