ADVERTISEMENT
ADVERTISEMENT

તેની રક્ષા કાયદો કરે છે.😅😝😂😜🤣🤪

બે બાળકો લડી રહ્યા હતા
પ્રથમ બાળક : મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક : નહી મારા સારા છે

પ્રથમ બાળક : મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક : નહી મારો ભાઈ સારો

પ્રથમ બાળક : મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક : હા, એ વાત તો સાચી હશે,
કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.
😅😝😂😜🤣🤪

એક છોકરાએ પોતાના પિતાજીને
પૂછ્યુ : પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન
કેમ નથી કરી શકતો ?

ADVERTISEMENT
ADVERTISEMENT

પિતાએ જવાબ આપ્યો : બેટા મોટો થઈને
તુ જાતે સમજી જઈશ કે
જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો
તેની રક્ષા કાયદો કરે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)