થોડી વાર પછી તે બોલ્યો,😅😝😂😜🤣🤪

એક સુખી દંપતીના જીવનમાં
ફોઈએ આવીને હોળી સળગાવી.
આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા.
આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ
ત્યારે પતિએ પત્નીને કહ્યું,
‘જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત
તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત!’
‘શું વાત કરો છો ?
મેં તો એમ સમજીને ચલાવ્યું કે
ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !’
😅😝😂😜🤣🤪

પતિ બહુ કંજૂસ હતો,
તે પોતાની પત્નીની સાથે ચોપાટી પર ગયો.
થોડી વાર પછી તે બોલ્યો,
ચાલ, આપણે ફરીવાર એક એક ભેલ પૂરી ખાઈએ.
એક એક ફરી નો મતલબ શુ ?
હજુ તો આપણે એક પણ ભેલપૂરી નથી ખાધી.
ભૂલી ગઈ,
જ્યારે આપણે અહીં બે વર્ષ પહેલા આવ્યા હતા,
ત્યારે આપણે એક-એક ભેલપૂરી ખાધી હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)