ADVERTISEMENT
ADVERTISEMENT

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪

ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,
પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?
કેમ ચિંતામાં દેખાય છે?
ટપ્પુ : અરે યાર જવા દેને…
મારી પત્નીને રોજ એવા સપના આવે છે કે
તે કોઈ કારોડપતિને પરણી છે.
પપ્પુ : લે એમાં શું છે?
મારાવાળીને તો એવું દિવસે લાગે છે બોલ.
😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજી
બેસો છો જે તમારે પકડવાની જ છે.

પછી દોડી, ધામી, હાંફી, થાકી
તમે એને પકડો એ બાદ ખબર પડે કે
તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT