ખુલ્લો રાખવાની આદત હતી.😅😝😂😜🤣🤪

સમાજસેવક સેવંતીલાલ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો
કરવા ગયા.

નાસ્તો કરતા કરતા એમણે અચાનક મેનેજરને
બોલાવીને કહ્યું, ‘તમારી રેસ્ટોરન્ટમાં આજકાલ
સ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવતું લાગે છે ?’

મેનેજર ખુશખુશાલ થઈને કહેવા લાગ્યા,
‘જી સાહેબ, તમને શી રીતે ખ્યાલ આવી ગયો ?’
‘બધી જ વાનગીઓમાંથી સાબુનો સ્વાદ આવે છે !’
😅😝😂😜🤣🤪

બંતા જયારે પણ કોઈ ઓફીસના શોચાલયમાં
જાય ત્યારે તેને શોચાલયનો દરવાજો
ખુલ્લો રાખવાની આદત હતી.

આ જોઈને ડઘાઈ ગયેલા સંતાએ એને પૂછ્યું,
‘યાર, તુમ દરવાજા ખુલ્લા કયું રખતે હો ?’

બંતા : ‘યાર, મુઝે શક હૈ કી જબ મેં દરવાજા
બંધ રખતા હું તો દરવાજે કી નીચે કી સાઈડ સે
કોઈ મુઝે દેખાતા હૈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)