કલ ભી નહીં પહેચાના થા !’😅😝😂😜🤣🤪

બેચારા સંતા… વો અબ સોતા નહીં.
બેચારા સંતા… ઉસે નીંદ હી નહીં આતી.
બેચારા સંતા… વો બિસ્તર સે દુર ભાગતા હૈ.
બેચારા સંતા… સોને સે ડરતા હૈ…
કયું ?
કયું કી પિછલે મહીને ઉસને સપને મેં
લોન લી થી,
ઔર, અબ ઉસકે પાસ હફ્તે ચુકાને કે
પૈસે નહીં હૈ!
😅😝😂😜🤣🤪

સંતા મોર્નિંગ વોક પર નીકળ્યો હતો.
સામેથી આવી રહેલી એક અજાણી ખૂબસૂરત
છોકરીને એણે પૂછ્યું, ‘મુઝે પહેચાના ?’

છોકરીએ કહ્યું, ‘નહીં, આપ કોન ?’

સંતા તરત બોલ્યો, ‘મેં વહી હું
જિસે આપને કલ ભી નહીં પહેચાના થા !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)