વારે- વારે કહેવા લાગ્યો..😅😝🤣😂🤪

બબલુ : લાગે છે કે…
પેલી છોકરી ઓછું સાંભળે છે.
હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.
ચીકુ : તે કેવી રીતે?
બબલુ : મેં કહ્યું. આઈ લવ યુ,
તો તેણે કહ્યું,
મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે…
😅😝🤣😂🤪

આજે એક મિત્ર દૂરથી આવ્યો અને
વારે- વારે કહેવા લાગ્યો..
‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવ્યો છું’
પછી મેં પણ એને
2-4 લીંબુ શરબત બનાવીને પીવડાવ્યું
ત્યારે જઈને શાંત થયો તે..
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)