ત્યાં ખોવાયો હતો.”😅😝😂😜🤣🤪

ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલા
ચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા.
એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું.
ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યો
અને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીને
ઉતાવળે પહેરવા લાગ્યો.
મગું : “ફોગટની મહેનત રહેવા દે,
આ શુઝ પહેરીને તું
રીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”
ચંગુ : “હું જાણું છું,
મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”
😅😝😂😜🤣🤪

સવાલ : “ચમ્બલની ઊંડી કોતરો
શી રીતે બની?”

જવાબ : “કહેવાય છે કે
19મી સદીમાં કરોડીમલ મારવાડીના
પરદાદા સહકુટુંબ ફરવા માટે ગયેલા
ત્યારે તેમનો આઠઆનીનો સિક્કો
ત્યાં ખોવાયો હતો.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)