દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો…😅😝😂😜🤣🤪

એક છોકરો બસથી જતો હતો, એક દિવસ
તેણે પપ્પાને કહ્યુ,

પુત્રઃ પપ્પા મોટરસાઈકલ અપાવી દો મને.

તેના પપ્પાએ કહ્યુ : અરે, મોટરસાઈકલનું
શું કરીશ, તેને જો શર્માજીની છોકરી
રોજ બસમાં જાય છે.

પુત્ર : પપ્પા તે જ તો જોવાતુ નથી મારાથી.
😅😝😂😜🤣🤪

પિતાએ જોયુ
દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો…

પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,
વહુ ઘરે આવી તો પણ તુ પોતાના
જીન્સ પર જાતે બટન ટાંકે છે?

પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…
આ જીન્સ એનું છે… પિતાજી બેભાન….
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)