પાસ આ કે રુક જાઉં,😅😝😂😜🤣🤪

સ્પર્શના પુષ્પો ખીલે છે શ્વાસમાં…

ધડકનો ગુંજી રહી વિશ્વાસમાં…

જીવનના સફરનો અંત ક્યાં અને
કેવો હશે ?
સાલા,
કેવા વિચારો આવે છે સંડાસમાં ?
😅😝😂😜🤣🤪

જી કરે આપ કે પાસ આઉં,
પાસ આ કે રુક જાઉં,
ના બેઠું, ના બોલું,
બસ આપકી આંખોમે સંતરે કા
છિલકા નીચોડ કે ભાગ જાઉં !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)