સંતા : ‘લસ્સી બના રહા હું !’😅😝😂😜🤣🤪

સંતા ક્યારનો અરીસા સામે ઊભો હતો.
બંતાએ પૂછ્યું : ‘યહા કયું ખાડા હૈ ?’
સંતા : ‘મેં સોચ રહ હું.’
બંતા : ક્યાં ?’
સંતા : ‘યે સામને આઈને મે જો આદમી હૈ,
ઉસે મૈને કહી દેખા હૈ !’
બંતાએ સંતાને ખસેડીને જાતે આઇનામાં
જોઇને કીધું, ‘અબે ઘોચું, યે તો મેં હું !’
😅😝😂😜🤣🤪

સંતા દરિયામાં દહીં નાખી રહ્યો હતો !
બંતાએ એ જોઇને પૂછ્યું, ‘ઓય,
ક્યાં કર રહા હૈ ?’
સંતા : ‘લસ્સી બના રહા હું !’
બંતા : ‘ગધે !
ઈસલીયે લોગ હમ પર જોક બનતે હૈ…
ઇતની લસ્સી તેરા બાપ પીએગા ક્યાં ‘
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)