પણ તે ચેમિસ્ટ નહીં,🤣😂🤣🤣

5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…
(1) શુદ્ધ શકહારી.
(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,
પણ આમલેટ નહિ.
(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.
(4) પીવુ છું તો ખાય લવ છુ,
નહીં પીતો તો નહી ખાતો.
અને આતો ખાસ..
(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.
🤣😂🤣🤣

પપ્પુ: ઓ ચોપડા અંકલ,
તમે ચેમિસ્ટ છો ને?
કાકા: હા બેટા…
પણ તે ચેમિસ્ટ નહીં,
કેમિસ્ટ(chemist) હોય છે.
ch ને “ચ” નહિ “ક” બોલાય…
પપ્પુ: ok, કોપડા અંકલ…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)