તેને યાદ આવ્યુ કે –🤣😂🤣🤣

3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…
પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…
અને તે પાણી માં પડી ગયો…
અને તરીને બહાર આવી ગયો…
બિજાને પણ જેમ જ લટકાવ્યો,
તો દોરી ખુલી ગઈ અને તે પણ તરીને બહાર આવી ગયો.
આવી બઘા ની વારી લો…
બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,
મને તરતા નથી આવડતુ…
🤣😂🤣🤣

બાઘાએ ઘરમાં ભૂલથી વિજાળીના તારને અડકી લિધુ.
બાઘો નીચે પડી ગયો.
બાઘો તડપી-તડપી ને મરવાનો જ હાતો કે, અચાનક…
તેને યાદ આવ્યુ કે –
“વિજળી તો 2 દીવસ થી બંધ છે…”
પાંછો ઊઠીને હસ્તા-હસ્તા બોલ્યો-
“યાર! સારુ થયુ યાદ આવી ગયુ,
નહીં તો આજ તો હુ મરી જ જાત…”
સાલુ, આતો સોલિડ બચ્યો નઈ…. હા હા હા!!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)