મહેશ : સાવ સિમ્પલ છે,😅😝😂😜🤣🤪

મીના : તારા શરીર પર આ શાના નિશાન છે?

ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી.

મીના : પણ, તારો પતિ તો ગઈકાલે બહાર
ગયો હતો ને?

ટીના : હું પણ એવું જ સમજતી હતી, એમાં જ
થાપ ખાઈ ગઈ.
😅😝😂😜🤣🤪

દિનેશ : યાર,
તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,
તારી સફળતાનું સિક્રેટ શું છે?
મહેશ : સાવ સિમ્પલ છે,
હું જે ઘરનો દરવાજો ખખડાવું અને
સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય
એટલે હું એને પૂછું : મિસ,
તમારાં મમ્મી ઘરમાં છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)