મારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છે🤪😜🤪😜🤪😜

બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.
એટલું જ નહીં,
બીજાઓ જે કામ માટે 6 કલાક લે છે
એ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,
ગુડ !
પ્રવીણભાઈ : થેન્ક્સ સર !
પણ મેં એક મહિનાની રજા માંગી હતી તેનું શું થયું ?
બોસ : 15 દિવસની મંજૂર કરી દીધી છે.
પ્રવીણભાઈ : સર, એમ કેમ ?
બોસ : બીજાને જે માટે મહિનો જોઈએ
તે તમે 15 દિવસમાં કરી શકો છો એટલે.
🤪😜🤪😜🤪😜

ગર્લ ફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો.

પછી એકદમ યાદ આવ્યું કે
મારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છે
મારે તો પત્ની છે..

પાછો બે કલાક રડ્યો..
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)