“ક્યાંનો છો દીકરા તું?”😅😝😂😜🤣🤪

પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને
ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ,
જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે
ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર !
તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા
અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું,
કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !
😅😝😂😜🤣🤪

ટ્રેનમાં એક મુસાફરી દરમિયાન
એક બા એ પુછ્યું,
“ક્યાંનો છો દીકરા તું?”

દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા,
હવે હું ક્યાંયનો નથી…
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)