જો પતિ પત્નીને “હત્યારી” કહી દે😅😝🤣😂🤪

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું
”લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ… હા હા હા”
નીચે ટીચરની કોમેન્ટ આવી, ”ગેટ આઉટ ફ્રોમ ક્લાસ”
એ કોમેન્ટને પ્રિન્સિપાલએ લાઇક કરી…
ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ કરી,
”કેન્ટિનમાં આવી જા. સમોસા ખાવા”
નીચે મમ્મીની કોમેન્ટ થઈ,
”નાલાયક” ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ”
તેની નીચે પપ્પાએ લખ્યું, ”જો તારા લાડલા ના પરાક્રમ”..!!
બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી…
એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ”જુઠ્ઠા મને કહ્યું કે
દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ”…
છેલ્લે દાદીએ માર્યો છક્કો લખ્યું
”નાલાયક હું હજી જીવું છું”
😅😝🤣😂🤪

ભાષાનો ફર્ક
જો પતિ પત્નીને “હત્યારી” કહી દે
તો તેને સાંજનું ખાવાનું ચોક્કસથી ના મળે.
પણ તે જ પતિ જો પત્નીને કહે કે
“આજે તું કાતિલ લાગે છે”
તો પછી…
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)