વહેલો આવ્યો છું.😅😝😂😜🤣🤪

એક ખીચોખીચ ભરેલી બસમાં
મોન્ટુ એક ટકલા માણસને બિલકુલ
અડીને બેસી ગયો.
ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ :
‘હજી નજીક આવી જા
ને મારા માથા પર જ બેસી જા’
મોન્ટુ : ના કાકા,
હું અહી જ ઠીક છું,
ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક : તું ક્લાસમાં 25 મિનિટ
મોડો કેમ આવ્યો?
મોન્ટુ : સર હું તમારા વર્ગ માટે
મોડો નથી પડ્યો,
હું આગળના વર્ગ માટે 5 મિનિટ
વહેલો આવ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)