વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000.😅😝😂😜🤣🤪

પતિને ઓફિસમાં સૌથી ઈમાનદાર
કર્મચારીનો એવોર્ડ મળ્યો.
ઘરે આવીને પત્નીને સરપ્રાઈઝ
આપવા તેણે પૂછ્યું,
પતિ : શું તને ખબર છે કે
આ દુનિયામાં સૌથી ઈમાનદાર કોણ છે?
પત્ની મોં મચકોડીને બોલી,
આ દુનિયામાં એવા લોકો જ ઈમાનદાર છે
જેના મોબાઈલમાં પાસવર્ડ નથી હોતો.
😅😝😂😜🤣🤪

રમેશ : વકીલ સાહેબ તમારી ફી કેટલી છે?

વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000.

રમેશ : સાહેબ, બહુ ન કહેવાય?

વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)