લટાર મારવા નીકળ્યા હતા.😅😝😂😜🤣🤪

પિતા : ‘બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાં
કેટલી આંગળીઓ છે.
પુત્ર : ‘પપ્પા,
હાથની અંદર તો એકપણ આંગળી નથી,
જે છે તે પંજા પર જ છે.
પિતા : ‘સારું, સારું હવે.
પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’
પુત્ર : ‘શું પપ્પા !
તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જ
તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’
😅😝😂😜🤣🤪

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં
લટાર મારવા નીકળ્યા હતા.
ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો અને
બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.
થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,
‘ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો
પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને
ફરતો બંધ જ થઈ જાય તો તમને ખબર
શી રીતે પડે ?’
‘સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)